Gujarat

ઓલ ગુજરાત ફૂટવેર એસોસિએશન દ્વારા જીએસટી ના વધારા ના વિરોધમાં છોટાઉદેપુર નગરના તમામ ફૂટવેર ના વહેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખી વિરોધ  નોંધાવ્યો

યેન કેન પ્રકારે સરકાર ના કાયદા વિરૂદ્ધ કોઈ ને કોઈ વિરોધમાં સુર ઉઠતા રહે છે.અગાઉ ફૂટવેર પર પાંચ ટકા નું જીએસટી લેવામાં આવી રહ્યું હતું પરંતુ હવે બાર ટકા જીએસટી નો દર રાખતા ફૂટવેર વેપારીઓએ સખત વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓ ના જણાવ્યા મુજબ હાલ  કોરોના જેવીની પરિસ્થિતિ માં ધંધા રોજગાર પડી ભાગ્યા છે આવી વિકટ પરિસ્થિતિ માં જીએસટી ના દરનો વધારો પરવડે નહિ.માટે પાંચ ટકા દર જ વ્યાજબી રહેશે અનેજે ફૂટવેર ની મોંઘી વસ્તુઓ માં રાખેલો ઉચા દર સામે અમોને વાંધો નથી પરંતુ ૧૨ટકા વધારેલા દર સામે અમો સખત વિરોધ નોંધવી એ છીએ.
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220104-140807_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *