રીપોર્ટર.મકસુદ કારીગર
ખેડા જિલ્લા ના કઠલાલ ખાતે આવેલ જનતા હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રક્ત દાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રક્તદાતા ઓ દ્વારા કુલ ૨૬ બોટલ રક્તદાન પ્રાપ્ત થયું હતું.
આ અવસરે જનતા હોસ્પિટલ ના ડોક્ટર હર્ષિલ ભાઈ પટેલ ,ડોક્ટર જયેન્દ્રભાઈ તેમજ રેડ ક્રોસ સોસાયટી સ્ટાફ ,રકતદાતા સહિત અન્ય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.


