Gujarat

 કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હીમો ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્દધાટન કરાયું

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હીમો ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્દધાટન છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યુ. જેમાં હાલ મશીન નંગ—૨, બેડ નંગ-૩ ઉપલબ્ધ રાખવામાં આવેલ છે. સાથે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી હીમો ડાયાલીસીસ સેન્ટરનાં અભાવે કવાંટ તાલુકાનાં દર્દીઓને છોટાઉદેપુર જવુ પડતું હતી. તે આ સુવિધા ઉપલબ્ધ થવાથી કવાંટ તાલુકાનાં દર્દીઓને ધણી રાહત રહેશે તેમ જણાવ્યું હતું. સાથે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1665489910776.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *