Gujarat

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આવતીકાલે સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન

કૃષિમંત્રીશ્રી આવતીકાલે તા.૩૧/૧૨/૨૦૨૨ ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નોને સાંભળશે. 

ત્યારબાદના કાર્યક્રમો યથાવત રહેશે.

તા.૦૧/૦૧/૨૦૨૩ ના સવારના કાર્યક્રમોમાં માવાપર ગામની મુલાકાત બાદ ૧૦:૦૦ કલાકે શ્રી ૫- નવતનપુરી ધામ, ખીજડા મંદિરે દર્શનાર્થે મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ૧૦.૩૦ કલાકે અટલ ભવન, જામનગર ખાતે જિલ્લાના પક્ષના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લેશે. 

જેની સર્વે મીડિયાના મિત્રોએ નોંધ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *