Gujarat

કેશોદની જીડીવી પ્રાથમિક શાળા ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક

કેશોદ શહેરની જીડીવી પ્રાથમિક શાળા ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પ્રીસાઈડિંગ ઓફિસરથી લઈને તમામ સ્ટાફ મહિલા છે. આમ, આ મહિલા અધિકારી-કર્મચારીઓએ કુશળતાપૂર્વક ફરજ નિભાવી હતી.

keshod-mahila-sanchalit-booth1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *