લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
શ્રાવણ માસ નિમિત્તે ખલાલ પ્રા.શાળા,નવાપુરા પ્રા શાળા,ગમાની મુવાડી પ્રા.શાળા,ઈશ્ચરપૂરા પ્રા શાળા, સરખેજ પ્રા.શાળા,મુખીના મુવાડા પ્રા શાળા તેમજ આગળવાડી ના બાલદેવો ને શ્રાવણ માસ નિમિત્તે ખલાલ હનુમાનજી મંદિર ખાતે બાલ ભોજન કરાવા મા આવ્યુ.મુખ્ય દાતા પૂર્વ તાલુકા સદસ્ય કોદરસિંહ ચતુરસિંહ વાઘેલા તેમજ પુર્વ સરપંચ ચંદુભાઈ જાયાભાઈ ડાભી તેમજ ડાભી લક્ષ્મીબેન ચંદુભાઈ પુર્વ સરપંચ તેમજ કપડવંજ કઠલાલ ધારાસભ્ય કાળુસિંહ ડાભી,ખલાલ વિરભદ્ર હનુમાનજી મંદિર મંહત શ્રી યોગેશદાસ મહારાજ,અમુલ ડેર ડીરેકટર ઘેલસિંહ માનસિંહ ઝાલા તેમજ મંદીર પરીવાર તમામ સહયોગી કારિયકરો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયુ હતું.


