ગિરગઢડા
ભરત ગંગદેવ..
તેમનો પ્રતિ ઉતર આપતા માનનીય મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે કેન્દ્ર ની યોજના મુજબ અગ્રતા ક્રમાંક નક્કી થાય છે …
સવાલ શું પૂછે અને જવાબ શું આપે ??
સીધી રીતે કહિ દો ને અમે નથી આપવા માંગતા ….!!
અને આપવા જ માંગતા હો તો કેન્દ્ર માં સરકાર કોની છે …??


