Gujarat

ગાડી ગીરના સાવજ નું રતન દિલ્હી ખાતે ઝલહલ્યું.. મોરના ઈંડા ને ચિત્રરવા ન પડે. હો ભાઈ

  ગિરગઢડા
  ભરત ગંગદેવ….
પાટીદાર સમાજ ના અગ્રણીય અને તાલાળા ગિરના સાવજ ભુપતભાઇ હિરપરા ના રતને પાટીદાર સમાજ નું નામ રોશન કયું
 દિલ્હી સાંસદ ભવન ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સંમેલન માં ગિરસોમનાથ જિલ્લાના તાલાળા ના પાટીદાર સમાજ ના આગેવાન. જે. ડી સી. સી બેન્ક ના ડાયરેકટર. નગરપાલિકાના (x) પ્રમુખ ભુપતભાઇ હિરપરા ના પુત્ર નિખાર ભુપતભાઇ હિરપરા એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ તેમનો વિષય હતો રાષ્ટ્ર નિર્માણ વિશે પ્રવસન આ રાષ્ટ્રીય યુવા સંમેલન માં તમામ સાંસદો અને બહોળી સંખ્યામાં દરેક સ્ટેટ માંથી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
  આ સંમેલનમાં નિખારે રાષ્ટ્ર ના વિકાસ અને રાષ્ટ્રના નિર્માણ માં જેમણે બલિદાનો આપ્યા છે તેમને યાદ કરી તેમના વિષે ટૂંકમાં રજુવાત કરી હાજર રહેલ તમામ લોકોને મર્ગમુધ કરી દીધા હતા. જો દેશે વિકાસ ની હરણફાલ ભરવી હશે તો  ભષ્ટાચાર. ગરીબી. એક સમાનતા. મુખ્ય મુંદાવો પર પોતાનું વ્યક્તિત્વ રજૂ કરી ત્યાં હાજર રહેલા તમામ લોકો ના રુવાડા ઉભા કરી નાખ્યા હતા..નિખાર હિરપરા ની પિચ માં સરદાર ના શબ્દ ગુજયાં હતા…

IMG-20220314-WA0492.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *