Gujarat

ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો જામનગર શહેર દ્વારા શહેર કાર્યાલય ખાતે પરિચય બેઠક અને આગામી કાર્યક્રમના આયોજનની બેઠક રાખેલ હતી.

આ બેઠક માં શહેર પ્રમુખ શ્રી બીનાબેન કોઠારી,પ્રભારી મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ કાનાણી, મુર્ગેશભાઈ દવે બક્ષીપંચ પ્રમુખ વિરલભાઈ બારડ, મહામંત્રી મોહનભાઇ ગઢવી, મયુરભાઈ સિંઘવ શહેર બક્ષીપંચ મોરચાની ટિમ કારોબારી, વોર્ડ ના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા