Gujarat

ગીર ગઢડા તાલુકાના ધોકડવા કાણકીયા. ગિરગઢડા ગામોમાં  બંધારણ ના ધડવૈયા શ્રી બાબાસાહેબ આંબેડકરની 131મી  જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગિરગઢડા
   ભરત ગંગદેવ
ગીર ગઢડા ના ધોકડવા ગામે ડો, બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી  તેમજ ધોકડવા ગામ ના યુથ બહુજન ગ્રુપ દ્વારા રેલી યોજવામાં આવેલી હતી તે દરમીયાન આજુબાજુના ગામના તમામ સમાજના  લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા  અને  બાબા સાહેબ આંબેડકર નાં ફોટા ઉપર ફુલ હાર તેમજ ટ્રેક્ટર માં ફોટો   રાખીને ધોકડવા ગામમાં  ફુલેકું કાઢવામાં આવ્યું હતું  તે દરમીયાન ધોકડવા ગામ ના આહીર સમાજનાં યુવા અગ્રણી મનીષભાઈ ડાયાભાઈ જાલોધ્રા એ બાબાસાહેબ આંબેડકર નો ફોટો આપી   રેલી નુ સન્માન કર્યું હતું અને  આહીર સમાજ રમેશભાઈ ભીમાભાઇ બલદાનિયા હોટલ શ્યામ  બસ્ટેન્ડ માં રેલીમાં જોડાયેલ લોકોને  ઠંડુ પીવડાવી અને સાથ સહકાર આપ્યો હતો  તેમાં રેલી કાઢવાનુ સ્થળ પશુ દવાખાના થીં લઈ ધોકડવા મેન બજાર બાયપાસ રોડ ઉપર થઇ ને પશુ દવાખાને પૂર્ણ કરવા મા આવી હતી

IMG-20220414-WA0599.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *