Gujarat

ગૌ સેવા એજ પ્રભુ સેવા  ભગવાનભાઈ ધાનાભાઈ બારડ દ્વારા સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર દ્વારા  સુત્રાપાડા તાલાળા ના ગામો માં બુધવાર થી ગાયોને તદ્દન ફ્રી વેક્સિન 

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
તાલાળા તથા સુત્રાપાડા ની જનતા માટે  ભગવાનભાઈ ધાનાભાઈ બારડ સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર દ્વારા ચંદન ફ્રી ગાયની સારવાર માટે લંપી વાયરસ તથા બીમાર ગાયની ફ્રી સારવારનું કામ માટે અને વેક્સિન તારીખ 27/ 7/ 2022 ને બુધવાર થી પ્રારંભ થશે. આ સાથે સુત્રાપાડા -તાલાળા ગામો ની અંદર તેમજ ગૌશાળામાં કે ગામમાં રખડતી ગાય ને આપવા ફ્રી વેક્સિન આપશે અને સારવાર કરશે. છેલ્લા એક વર્ષથી ભગવાનભાઈ દાનાભાઈ બારડ દ્વારા સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર દ્વારા વર્ષ દરમિયાન *2100* જેટલા ગૌવંશની સારવાર કરી ચૂક્યા છે આજે સુત્રાપાડા- તાલાળા વિસ્તારની ગૌશાળા સંચાલકો તથા ગૌભક્તોને જણાવવાનું કે હાલમાં લંબી વાયરસ આપણા વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે તે માટે ગૌશાળા ના સંચાલકો અને યુવકો તમારા ગામમાં રખડતી ગાય કે નંદી માટે ગૌશાળા ની ગાયો માટે અમે તત્પર છીએ ગૌમાતાની સેવા માટે અમે આપણા વિસ્તારની તમામ ગૌશાળા તથા રખડતી ગાયો અને નંદિની આપીશું *તદ્દન ફ્રી વેક્સિન* અને અમારી ગૌશાળા ની પશુ ડોક્ટર સાથે ની ટીમ તમારી ગૌશાળા આવી ને વેક્સિન આપશું તથા સાથે સાથે રખડતી ગાયો ને પણ વેક્સિન આપવામાં આવશે. આ સાથે જ કોઈ બીમાર હોય તો પણ અમારા હેલ્પલાઇન નંબર 7575049853 તથા અમારી ટીમને કોઈપણ ફરિયાદ અથવા મંતવ્ય કરવા માટે કોલ કરો 7433999853 પર અનુરોધ કરવામાં આવ્યો છે…..
Attachments area

IMG-20220726-WA0656.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *