Gujarat

ગૌરી વ્રત નિમિતે વિદ્યાર્થનીઓને ડ્રાય ફ્રૂટ નું વિતરણ કરાયું.

મકસુદ કારીગર,કઠલાલ

શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કૂલ મહુધા ખાતે ગૌરી વ્રત નિમિતે સમગ્ર સ્ટાફ તરફથી વિદ્યાર્થનીઓને ડ્રાય ફ્રૂટ નું વિતરણ કરાયું હતું જ્યારે આ પ્રસંગે મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેકટર ડૉ.મહેશભાઈ જી પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી ગુરૂપુજનથી કરવામાં આવ્યું.

FB_IMG_1657772677617.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *