Gujarat

છીપડી ના શ્રી શક્તિધામ મંદિર ખાતે પાણીના સિંગલ ફેઇઝ બોરનું ખાતમુહૂર્ત કરાયું. 

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી ખાતે નવનિર્મિત શ્રી શક્તિ ધામે  દર્શનાર્થે આવતા દર્શનાથીઓની પાણીની સુવિધા માટે ધારાસભ્ય કાળુસિંહ ડાભીની નાણાંકીય વર્ષ 2022-23ની ગ્રાન્ટમાંથી સિંગલ ફેઇઝ બોર માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા  શ્રી શક્તિધામ મંદિર – છીપડી ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરિભાઇ ફતેહસિંહ ઝાલા, કોદરભાઇ ઝાલા તથા ટ્રસ્ટીગણ તથા ગ્રામ પંચાયતના સરપંચ  રાવજીભાઇ. નિવૃત્ત પી.એસ.આઈ. કાનજીકાકા (કે. વી.), અગ્રણી સામાજિક કાર્યકર  ભાથીભાઇ ઝાલા સહિત ગામના અગ્રણી કાર્યકરોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારાસભ્ય  કાળુસિંહ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

FB_IMG_1657769341102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *