Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ પાનવડ પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ પાનવડ પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું સમગ્ર ગુજરાત માં નવા વેરિયન્ટ omicron ના કેસ વધતા જાય છે ત્યારે પાનવડ પોલીસ સ્ટેશન ની સરાહનીય કામગીરી સામે આવે છે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું પાનવડ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એમ.એચ નિસરતા તેમજ તેઓના સ્ટાફ કર્મચારીઓ દ્વારા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યો હતો

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220115-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *