Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન

છોટાઉદેપુર:તા.૨૧/૧/૨૦૨૨
 છોટાઉદેપુર દ્વારા મળેલ હકીકત મુજબ  ગઇ તા.૧૮/૦૧/૨૦૨૨ ના કલાક ૦૪:૩૦ વાગ્યાના સમયે જાહેરાત આપનાર સુનિલભાઇ ઇસલાભાઇરાઠવા ઉ.વ. ૩૨, ધંધો. વાયરમેન રહે. સીમલફળીયા, જુના મંદિર ફળિયા તા.જી. છોટાઉદેપુર.મો.નં.૭૫૭૪૦૮૯૧૮૦ નાઓની પત્ની વિણાબેન  રાઠવા ઉ.વ. ૩૦ રહે.સીમલફળીયા, જુના મંદિર ફળીયા તા.જી.છોટાઉદેપુર  પોતાના પીયર પુનિયાવાંટ ગામેથી છોટાઉદેપુર મુકામે કામ છે.તેમ કહીને ગયેલ જે આજદિન સુધી ઘરે પરત ન આવતા આજુ બાજુ તથા સગા સંબંધીમાં શોધખોળ દરમ્યાન મળી આવેલ ન હોય જેથી કોઇને મળી આવે તો છો.ઉ.પો.સ્ટે.મો.નં.૭૪૩૩૯૭૫૯૩૫, ત.ક.અ.મો.નં.૭૫૬૭૩૦૫૭૮૦ પર સંપર્ક કરવા વિનંતી છે.ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાની, રંગે શ્યામ વર્ણની, ઉંચાઇ આશરે ૫ ફુટ, શરીરે વાદળી કલરનો અડધી બાયનો ડ્રેસ તથા કમરમાં કાળા કલરની લેંઘી પહેરેલ છે. તેમજ ડાબા ગાલ ઉપર જુનુ વાગેલાનું નિશાન છે. જે ધોરણ-૦૭ સુધી ભણેલી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1642855747603.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *