Gujarat

ગુમ થયેલ છે.

છોટાઉદેપુર: તા. ૨૧/૧/૨૨:

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ,છોટાઉદેપુર દ્વારા મળેલ હકીકત મુજબ ગઇ.તા.૦૧/૦૧/૨૦૨૨ના કલાક ૧૦:૦૦ વાગ્યાના સમયે જાહેરાત આપનાર રમણભાઇ બુચાભાઇરાઠવા ઉ.વ. ૩૨, ધંધો. ખેતી રહે. કોરાજ, નવી વસાહત તા.જી. છોટાઉદેપુર.મો.નં.૯૫૮૬૪૨૨૯૮૦ નાઓની છોકરી નયનાબેન રાઠવા ઉ.વ. ૨૩ રહે.કોરાજ, નવી વસાહત તા.જી.છોટાઉદેપુર પોતાના ઘરેથી તેજગઢ ગામે બજારમાં પૈસા મુકવા માટે જાઉ છુ. તેમ કહીને ગયેલ જે આજદિન સુધી ઘરે પરત ન આવતા આજુ બાજુ તથા સગા સંબંધીમાં શોધખોળ દરમ્યાન મળી આવેલ ન હોય જેથી કોઇને મળી આવે તો છો.ઉ.પો.સ્ટે.મો.નં.૭૪૩૩૯૭૫૯૩૫, ત.ક.અ.મો.નં.૭૫૬૭૩૦૫૭૮૦ પર સંપર્ક કરવા વિનંતી છે.ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉં વર્ણની, ઉંચાઇ આશરે ૫ ફુટ, શરીરે કેસરી કલરનો અડધી બાયનો ડ્રેસ તથા કમરમાં કાળા કલરની લેંઘી પહેરેલ છે. તેમજ ડાબા હાથે દિલનું છુંદણુ ત્રોફાવેલ છે. જે ધોરણ-૧૨ સુધી ભણેલી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

FB_IMG_1642855826814.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *