Gujarat

છોટાઉદેપુરના પુનિયાવાટ ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે નોકરી કરતા શિક્ષિકાઓએ આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષિકાઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું,

છોટાઉદેપુર માં આવેલ પુનિયાવાટ મોડેલ સ્કૂલ ખાતે નોકરી કરતા શિક્ષકોને માનસિક રીતે હેરાન કરી કોઈપણ જાતની લેખિતમાં નોટિસ આપ્યા વગર છૂટા કર્યા હોવાના આક્ષેપો સાથે આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG_20220726_124433.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *