Gujarat

જિલ્લાકક્ષાનાસ્પોર્ટ્સસંકૂલઅનેવોલીબોલએકેડેમીમાંપ્રવેશમાટેહાઇટ-હન્ટનુંઆયોજન  

સ્પોર્ટ્સઓથોરીટીઓફગુજરાત, ગાંધીનગરદ્વારાસંચાલિતજિલ્લાકક્ષાસ્પોર્ટ્સસંકૂલઅનેવોલીબોલએકેડમીમાંપ્રવેશમાટેહાઇટહન્ટનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. જેમાં૧૨વર્ષથી૧૮વર્ષનાભાઈઓબહેનોપ્રવેશમેળવીશકશે. જેમાં૧૨ભાઈઓતથાબહેનોમાટેઊંચાઈક્રમશઃ૧૬૩સેમીતથા૧૬૮સેમીથીવધુ, ૧૩વર્ષમાટે૧૬૬સેમીતથા૧૭૩સેમીથીવધુ, ૧૪વર્ષમાટે૧૭૧સેમીથીતથા૧૭૯સેમીથીવધુ, ૧૫માટે૧૭૩સેમીતથા૧૮૪સેમીથીવધુ, ૧૬માટે૧૭૫સેમીઅને૧૮૭સેમીથીવધુ, ૧૭ વર્ષમાટે૧૭૭સેમીઅને૧૯૦સેમીથીવધુ, ૧૮વર્ષમાટે૧૭૮સેમીઅને૧૯૨સેમીથીવધુહોયઅનેપ્રવેશમેળવવામાંગતાહોયતેઓએઆગામીતારીખ૧૪જુલાઇનારોજસવારે૯:૦૦કલાકેઅજીતસિંહજીક્રિકેટપેવેલિયનખાતેહાજરરહેવામાટેજિલ્લારમતવિકાસઅધિકારીશ્રી, જામનગરદ્વારાજણાવવામાંઆવ્યુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *