જુનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે આજરોજ પ્રભાતપુર પ્રા.શાળાનુ ખાતમુર્હત કરવામા આવ્યુ તેમજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી પણ કરવામા આવી. આ પ્રસંગે જુનાગઢથી ઈજનેર અકબરી સાહેબ,એડવોકેટ રૂપાપરા સાહેબ,શિક્ષકગણ તથા સમસ્ત ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સદસ્યો સરપંચ- રાકેશભાઈ સાવલીયા,ઉપસરપંચ-સંદીપભાઈ રાબડીયા ઉપસ્થીત રહ્યા હતા.
અહેવાલ -જીજ્ઞેશ પટેલ માણાવદર


