Gujarat

ડીસા ખાતે છાસવાલા બ્રાન્ચનું દબદબાભેર કરવામાં આવેલ ઉદ્ઘાટન …

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
  1994 થી સમગ્ર ગુજરાતમાં અનેક શાખાઓના માધ્યમથી લોકોને ભરપૂર સંતોષ આપનાર “છાસવાલા” ની ડીસા બ્રાન્ચનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.બ્રાન્ચના માલિક બંસરી ડેરી પાર્લરના પાર્થ પૂજારા અને હિતેશ પૂજારાએ સૌને આવકાર્યા હતા અને તેમનું ગૌમાતાની પ્રતિમાથી સન્માન કરી, અભિનંદન આપી, શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    આ અવસરે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા,નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેલોત,જિલ્લા ગૌરક્ષા પ્રચારક ભગવાનભાઈ બંધુ,ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર,મહામંત્રીઓ હકમાજી જોષી,રાકેશભાઈ પટેલ,રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ સર્વ તારાચંદભાઈ મજેઠીયા,ડાયાભાઈ એચ.ઠકકર,રજનીભાઈ બી.ઠકકર,અતુલભાઈ એસ.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉદેચા,રાકેશભાઈ ઠકકર,વિષ્ણુભાઈ સી.ઠકકર,પિયુષભાઈ ઠકકર,આર.ડી.ઠકકર,દેવચંદભાઈ એન.ઠકકર સહિત ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો,નગરજનો તેમજ સમાજજનોએ ખાસ હાજરી આપી હતી.

IMG-20220910-WA0454.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *