સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયા વિધાનસભા નેતા ભરતભાઈ નાકરાણી અને તેની ટીમ દ્વારા પ્રચાર વેગવંતો
સાવરકુંડલા લીલીયાના વિધાનસભા વિસ્તારના ગાધકડા ગામે આમ આદમી પાર્ટીના ભરતભાઈ નાકરાણી સમેત ટીમ ચૂંટણી પ્રચારાર્થે. આ તકે આમ આદમી પાર્ટી સાવરકુંડલા વિધાનસભાનાં સંગઠન મંત્રી – વિશાલ રાદડિયા, અમરેલી જિલ્લા સંયુક્ત સચિવ – ભરત નાકરાણી, અમરેલી જિલ્લા ઓબીસી વિંગ્ પ્રમુખ – લાલજી જાદવ, વિધાનસભા સહ સંગઠન મંત્રી – ઘનશ્યામ રાણપરિયા, કિરીટ સિંહ રાજપૂત, પરેશ ગોસ્વામી, અગ્રણી શ્રી – અનિલ રાદડિયા, ઉમંગ બાળધા, બાવચંદ સાવલિયા સહિત સહ કાર્યકરો હાજર રહ્યા.


