ગિરગઢડા
ભરત ગંગદેવ.
આગામી ધારાસભાની ચૂટણીની તૈયારીઑ ચાલી રહી છે અને આગામી સમયમાં ચૂટણી પણ જાહેર થાય અને આચારસહિતા લાગુ થાય તે પહેલા ખાંભા તાલુકામાં ચૂટણીની કામગીરી સંભાળતી મામલતદાર કચેરી – તાલુકા પંચાયત કચેરીમાં ત્રણ વર્ષ થી ફરઝ બજાવતા કર્મચારીઓને ઇલેક્ષન કમિશનની ગાઈડ લાઇન મુજબ બદલી કરવા અમારી માંગણી છે..
