Gujarat

ધોરણ 11 માં નાપાસ થતા વિદ્યાર્થીએ કેનાલ ઝંપલાવ્યું

મળતી માહિતી મુજબ બોડેલીના પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા શિક્ષક તરીકે  ફરજ બજાવતા કાકાને ત્યાં રેહતી વિદ્યાર્થી જેની ઉંમર ૧૭ વર્ષ હોય ધોરણ 11માં પરીક્ષામાં નાપાસ થતા બોડેલી પાસે કેનાલ માં મોતની છલાંગ લગાવી હતી બોડેલી શિરોલાવાલા હાઈસ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી જેની ઉંમર ૧૭ વર્ષ હોય બોડેલીના કેનાલ પાસે રેલવે જઈને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી આજુબાજુના લોકોએ વિદ્યાર્થીને જોઈ લેતા તેમના કાકા શિક્ષકને જાણ કરવામાં આવી હતી તેમના કાકા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બોડેલી પોલીસને  આ બાબતે જાણ કરવામાં આવી હતી સ્થાનિક તરવૈયાઓની મદદથી વિદ્યાર્થીની ની લાશ ને  કેનાલ માંથી બહાર કાઢવામાં આવી હતી આ બનાવને લઇને બોડેલીમાં ચર્ચાનો વિષય બન્યો છે શિક્ષક કાકાને ત્યાં લોકો ઉમટી પડ્યા હતા અને મોતનો માતમ જોવા મળ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *