Gujarat

 નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા મોજે ભાખા ગામે ત્રણ રસ્તા પાસેથી નાકા બધી દરમ્યાન ઇગ્લીશદારૂના જથ્થા તથા મારૂતિ ફ્ન્તી કુલ કિંમત રૂપિયા ૧.૧૨.૯૬૦/- ની ગણનાપાત્ર કેશ સોઘી કાઢ્યો.

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી સકલ પો.ઈન્સ એ.એ દેસાઈ નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પો.સ.ઇ સી.ડી પટેલ નાઓ તથા નસવાડી પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ નસવાડી પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે ભાખા ગામે ત્રણ રસ્તા પાસે પ્રોહી નાકાબંધી દરમ્યાન એક સિલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની ફન્ટી ગાડી રજી.નંબર જી.જે.૦૧-એચ.સી ૨૫૫૪ નો પીછો કરી મોજે ભાખા ગામે બસ સ્ટેન્ડ પાસેથી ઈંગ્લીશ દારૂ તથા ગાડી સાથે કુલ કિંમત રૂપિયા ૧,૧૨,૯૬૦/- નો મુદ્દામાલ પકડી તથા સદર મુદ્દામાલ છોડી નાસી ગયેલ ચાલાક તથા તેની બાજુમાં બેઠેલ ઈસમ વિરૂધ્ધ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ધી પ્રોહી ક્લમ ૬૫એઈ,૯૮(૨),૮૧ મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને પકી પાડવા સારૂ ચક્રગતીમાન કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220324-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *