Gujarat

પીજીવીસીએલ ઊના ૨ ના ડેપ્યુટી ઇન્જી.ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો…

ઊના – ઊના ૨ પીજીવીસીએલના ડેપ્યુટી ઇન્જીનિયર અધિકારીની સુરત ખાતે બદલી થતાં પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો દ્રારા ફુલહાર કરી સાલઓઢાળી સન્માનભેર વિદાય આપી હતી.. છેલ્લા ૧૪ વર્ષથી ફરજ બજાવતા ડેપ્યુટી ઇન્જીનિયર એચ વી આંકોલીયા ૨૦૦૮ થી ૨૦૨૨ સુધી પ્રમાણિકતાથી ફરજ બજાવી હતી. જેની આજે સુરત ખાતે બદલી થતાં ઉના પીજીવીસીએલ કચેરી ખાતે આ અધિકારીને ફુલહાર અને સાલઓઢાળી વિદાય આપેલ ત્યારે તમામ કચેરીનો સ્ટાફ ભાવુક થઇ ગયા હતા.

ઊના-પીજીવીસીએલ-ઊના-૨-ના-ડેપ્યુટી-ઇન્જીનિયરની-બદલી-થતાં-વિદાય-અપાય.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *