Gujarat

પે સેન્ટર શાળા-સરખેજ,તા.કઠલાલમાં સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાની સરખેજ પે સેન્ટર શાળામાં સ્વયંશિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.શાળાનું શૈક્ષણિક કાર્ય તેમજ સંચાલન કામગીરી એક દિવસ પુરતી વિદ્યાર્થીઓએ સંભાળી હતી.શાળાના આચાર્ય શ્રી રાજેશભાઇ મેવાડા તથા શિક્ષક સ્ટાફે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20220907-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *