Gujarat

ફોર-વ્હીલરમાટેનીસીરીઝજીજે-૧૦-ડીજેનાગોલ્ડન, સિલ્વરનંબરનાઇ-ઓકસનમાંભાગલઈશકાશે  

જામનગરજિલ્લાનીમોટરીંગપબ્લિકનાવાહનમાલિકોફોરવ્હીલર (LMW) માટેનીનવીસીરીઝજીજે૧૦ડીજેનાગોલ્ડનતેમજસિલ્વરનંબરનાઇઓકસનમાંભાગલેવામાટેઓનલાઇનઅરજીનોસમયગાળોઆગામીતા.૧૮૦૭૨૦૨૨થી૨૯૦૭૨૦૨૨તથાઇઓકશનનોબિડિંગકરવાનોસમયગાળોતા. ૨૯૦૭૨૦૨૨થી૩૧૦૭૨૦૨૨અનેઆઇઓકશનનુંપરિણામતા. ૩૧૦૭૨૦૨૨નાજાહેરકરવામાંઆવશે. આપ્રકિયામાંભાગલેવાવાહનમાલિકોએસૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટપરજઇનેરજીસ્ટ્રેશનકરાવવાનુંરહેશે. ત્યારબાદયુઝરઆઇડીઅનેપાસવર્ડમેળવવાનારહેશે. યુઝરઆઇડીઅનેપાસવર્ડમેળવ્યાબાદઉપરોકતવેબસાઇડપરલોગીનકરીનેવાહનખરીદીનાદિવસ૭નીઅંદરઓનલાઇન CNA ફોર્મભરવાનુંરહેશે. વાહનમાલિકેગોલ્ડનઅનેસિલ્વરકેઅન્યપસંદગીનાનંબરપરથીકોઇએકનંબરપસંદકરીનેઓનલાઇનપેમેન્ટપ્રક્રિયાપૂર્ણકરીનેઓનલાઇનરસીદમેળવીલેવાનીરહેશે. વાહનમાલિકેપોતાનીબીડઉપરોકતદર્શાવેલસમયગાળાદરમિયાન૧૦૦૦નાગુણાંકમાંવધારીશકશે. ઓકશનનાઅંતેનિષ્ફળથયેલઅરજદારોએરીફંડમાટેપ્રાદેશિકવાહનવ્યવહારઅધિકારીશ્રીનીકચેરી, જામનગરનોસંપર્કકરવાનોરહેશે. પસંદગીનાનંબરમળેલઅરજદારોએબાકીરકમનુંચૂકવણુંઓનલાઇનદિવસ૫માંકરવાનુંરહેશે. જેમાંનિષ્ફળગયેપસંદગીનાનંબરનીફીનુંરીફંડમળશેનહિ, જેનીનોંધલેવાપ્રાદેશિકવાહનવ્યવહારઅધિકારીશ્રી, જામનગરનીયાદીમાંજણાવવામાંઆવ્યુંછે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *