Gujarat

બામરોલી બીટ ઉચાપાન રાઉન્ડ બોડેલી રેંજ બોડેલી ડિવિઝન છોટાઉદેપુર

બામરોલી બીટ ઉચાપાન રાઉન્ડ બોડેલી રેંજ બોડેલી ડિવિઝન છોટાઉદેપુર  મા વહેલી સવાર ના બાતમી ના આધારે વિ.એમ.દેસાઇ નાયબ વન સંરક્ષકશ્રી છોટાઉદેપુર તથા શ્રી કે.એમ બારીઆ મદદનીશ વન સંરક્ષક બોડેલી ના સીધા સુચના અને  માર્ગદર્શન હેઠળ એન.સી રાઠવા આર.એફ.ઓ.બોડેલી તથા રાઉન્ડ  સ્ટાફ તમામ ને સાથે રાખી વહેલી સવાર ના 6 : વાગે રેડ કરતા ધર્મેન્દ્રભાઈ જીવાભાઈ રાઠવા ના ધરે ગેરકાયદેસર રીતે ચાલતો રંનધા મશીન મોટર સાથે નંગ 1 તથા ભીડો નંગ 1, ડ્રિલિંગ મશીન મોટર સાથે  નંગ 1 અને પાયા ઊતારવા નુ મશીન નંગ 1 વહેરણ કરેલ સાગી સાઈઝ નંગ અને ગોળ દિનેશભાઈ જેનતીભાઈ રાઠવા ના ધરે  રીતે ચાલતો રંનધા મશીન મોટર સાથે વહેરણ કરેલ સાગી સાઈઝ 52 નંગ અને ગોળ  પંચરાઉ 24 નંગ ખાટલા ના પાયા 32 તથા જેના ધનમીટર અંદાજે 0.200 તથા  અંદાજે મુદામાલ કિંમત 55000 તથા ધર્મેન્દ્રભાઈ જીવાભાઈ રાઠવા ના ધરે ગેરકાયદેસર રીતે ચાલતો રંનધા મશીન મોટર સાથે નંગ 1 તથા ભીડો નંગ 1, ડ્રિલિંગ મશીન મોટર સાથે  નંગ 1 અને પાયા ઊતારવા નુ મશીન નંગ 1 વહેરણ કરેલ સાગી સાઈઝ 69 નંગ અને ગોળ 5 બારી નંગ 1 રંનધા મશીન મોટર સાથે 1 નંગ ખાટલા ના પાયા 11  તથા જેના ધનમીટર અંદાજે 0.175 તથા  અંદાજે મુદામાલ કિંમત 45000 તથા મુળજીભાઈ કાદુડાભાઈ રાઠવા ના ધરે ગેરકાયદેસર રીતે રાખેલ  ગોળ 14 ખાટલા ની સાઈઝ સાગી સાઈઝ  નંગ 8  અને 4 નંગ ખાટલા ના પાયા   જેના ધનમીટર અંદાજે 0.090 તથા  અંદાજે મુદામાલ કિંમત 7000  મળી અંદાજે 10,7000 હજાર નો મુદામાલ સરકાર હસ્તક લઈ જબુગામ ડેપો પર મુકવા મા આવેલ છે અને વધુ તપાસ માટે 2  ટીમ બનાવી રાઉન્ડ ફોરેસ્ટર બોડેલી ને સોપવા મા આવેલ છે..

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220420-200417_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *