Gujarat બી.એન.વાય.એસ. અભ્યાસક્રમનું પરિણામ જાહેર Posted on September 21, 2022 Author Admin Comment(0) ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જામનગર દ્વારા બી.એન.વાય.એસ. ફાઈનલ યર (ન્યુ સિલેબસ)નું ૨૦૧૭નું ૧૦૦%, બિફોર ૨૦૧૭નું ૫૦% અને બી.એન.વાય.એસ. ફાઈનલ યર (ઓલ્ડ સિલેબસ)નું ૫૦% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.