બોટાદ જીલ્લાના કોળી સમાજના અગ્રણીઓએ બોટાદના નવનિયુક્ત પોલીસ વડા કીશોર બળોલીયા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,બોટાદ જીલ્લા પંચાયત સિંચાઈ ચેરમેન વિરમભાઈ મીઠાપરા,બોટાદ જીલ્લા પંચાયત મહીલા બાળ વિકાસ યોજનાના ચેરમેન ભરતભાઈ મેર સહીતના કોળી સમાજના અગ્રણીઓએ પોલીસ વડા ને સાલ ઓઢાડી શુભેચ્છા મુલાકાત કરી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


