Gujarat

બોડેલી ની શેઠ ટી.સી.કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,બોડેલી ના કેમ્પસ એમ્બેસેડર દ્વારા યુવાઓમાં મતદાન જાગૃતિ ફેલાય તે માટે નો કાર્યક્રમ યોજાયો બોડેલી ની T.C. કાપડીયા કોલેજ ખાતે સ્વિપ અંતર્ગત મતદાર જાગૃતતા કાર્યક્રમ માં ઉપસ્થિત સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ફોર્મ 6 અને 6 B ઓનલાઇન કરવા માટે વોટર હેલ્પલાઇન એપ ની વિસ્તૃત જાણકારી આપી. લોકશાહીમાં મતદાનનું મહત્વ” વિષય પર બોડેલી ની શેઠ ટી.સી.કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,બોડેલી ના કેમ્પસ એમ્બેસેડર દ્વારા યુવાઓમાં મતદાન જાગૃતિ ફેલાય તે માટે ની એક લઘુ નાટીકા રજુ કરવામાં આવી. આ પ્રસંગે ચંદ્રીકા બેન, સુજલ પરમાર સહિત પ્રાંત કચેરી મામલતદાર કચેરી સહીત ના કર્મી ઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો ને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખુબજ સુંદર માહિતી આપી હતી આ કાર્યક્રમમાં યુવાનોએ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

બોડેલી ની T.C. કાપડીયા કોલેજ ખાતે સ્વિપ અંતર્ગત મતદાર જાગૃતતા કાર્યક્રમ માં ઉપસ્થિત સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ફોર્મ 6 અને 6 B ઓનલાઇન કરવા માટે વોટર હેલ્પલાઇન એપ ની વિસ્તૃત જાણકારી આપી.
      લોકશાહીમાં મતદાનનું મહત્વ” વિષય પર બોડેલી ની શેઠ ટી.સી.કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,બોડેલી ના કેમ્પસ એમ્બેસેડર દ્વારા યુવાઓમાં મતદાન જાગૃતિ ફેલાય તે માટે ની એક લઘુ નાટીકા રજુ કરવામાં આવી. આ પ્રસંગે ચંદ્રીકા બેન, સુજલ પરમાર સહિત પ્રાંત કચેરી મામલતદાર કચેરી સહીત ના કર્મી ઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો ને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખુબજ સુંદર માહિતી આપી હતી
આ કાર્યક્રમમાં યુવાનોએ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220831-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *