Gujarat

બોડેલીની ખત્રી વિદ્યાલય ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા કરિયર અવેરનેસ કાર્યક્રમ યોજાયો 

બોડેલીની ખત્રી વિદ્યાલય ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા કરિયર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો
બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ખત્રી વિદ્યાલય ખાતે સ્થાનિક મોહસીને આઝમ મિશનના અશકરી એજ્યુકેશન સર્વિસ દ્વારા કરિયર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોફ્ટવેર એન્જીનીયર સરફરાઝ ખત્રી  દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડો રુહુલ અમીન ખત્રી સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220926-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *