Gujarat

બોડેલીની વૈષ્ણવ વાડીમા વેલકમ નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યું 

 છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં નવરાત્રીનો પર્વ  આવી રહ્યો છે ત્યારે બોડેલીની વૈષ્ણોવાડી ખાતે વેલકમ નવરાત્રી નો નગરની મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નવલા નોરતાની શરૂઆત પહેલા વેલકમ નવરાત્રીના ભાગરૂપે આયોજન કરતા માતાજીના ગરબા રમી ઉત્સાહ  પૂર્વક ભાગ લઇ મહિલાઓએ ગરબા રમ્યા હતા કાર્યક્રમમાં છોટાઉદેપુર જીલ્લા ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વેલકમ નવરાત્રી ના આયોજનમાં અગ્રવાલ નિમિષાબેન તેમજ માધવીબેન તન્ના  દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ગરબા રમી વેલકમ નવરાત્રી ની ઉજવણી કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220924-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *