Gujarat

બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલમાં પ્રિ-પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ ની પોટ-લક પાર્ટી યોજાઈ

બોડેલી ખાતે આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં પ્રિ-પ્રાઈમરી વિભાગ માં ભણતા વિદ્યાર્થીઓની પોટ-લક પાર્ટી યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી કપડાં પહેરી  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી હતી વિદ્યાર્થીઓએ ઘરેથી લાવેલી વિવિધ વાનગીઓ એકબીજાની સાથે શેર કરીને ભોજનની મિજબાની માણી હતી આ કાર્યક્રમમા પ્રિ -પ્રાઇમરી ના કોર્ડીનેટર શ્રીમતી સ્મિતા બેન દ્વારા વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્યમાં પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડી આનંદ કરાવ્યો હતો આમ પ્રિ-પ્રાઇમરી વિભાગ દ્વારા પોટ-લક પાર્ટી યોજવામાં આવી વિદ્યાર્થીઓમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20220419-WA0110.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *