ગિરગઢડા
ભરત ગંગદેવ..
ઉના ના કંસારી ગામે સબ હેલ્થ સેન્ટર માં સરપંચ એ 0થી 5 વર્ષ ના બાળકો ને પોલિયો ની રસી આપી
ઉના ના કંસારી ગામે તારીખ 27/2/2022 રવિવાર ના રોજ પલ્સ પોલિયો અભિયાન હેઠળ રસીકરણ દિવસ ની શાનદાન ઉજવણી કરેલ જેમાં સબ હેલ્થ સેન્ટર ને ફૂલો અને રંગોળી થી સુંદર રીતે સણગરવામાં આવેલ આ તકે ર્ડો ક્રિષ્ના બેન કાપડિયા. હેતલ બેન ચૌહાણ. એ બાળકો ના વાલીઓને પોલિયો રસીકરણ વિશે માહતી આપી હતી આ પ્રસંગે ગામના સરપંચ ભાવના બેન ડાગોદરા. રામજી ભાઇ ડાગોદરા. વી ઇ સી.શૈલેષભાઇ ટાચક. નરસી ભાઇ ડાગોદરા.હિતેશ દાદા જાની કલ્પના બેન. જાની ધારાબેન ડાગોદરા ભાવના બેન નંદવાણા.તથા સબ હેલ્થ વર્કરો આંગણવાડી ની બહેનો સહિત ઉપસ્થિત રહી રસીકરણ દિવસ ની ઉજવણી કરેલ


