નિસાર શેખ,મહુધા
મહુધા કન્યા વિદ્યાલય આચાર્ય ડૉ.કે.એસ ભારતીય તેમજ સ્ટાફ ગણ ડી.વી.પટેલ યુ.એમ.પટેલ તેમજ એચ.વાય.ભટૃ ની ઉપસ્થિતિમાં તેમજ શ્રીમતી સ્વયં પ્રભાબહેન હાઈસ્કુલના આચાર્ય સંજયભાઈ.એન.પંચાલ તથા કાન્તીભાઈ.આર.રાઠોડતથા સ્ટાફ ગણ ની ઉપસ્થિતિ માં ૧૫ વર્ષ થી ૧૮ વર્ષ સુધી ના વિદ્યાર્થીઓ નું કોવિડ રસીકરણ કરવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહ થી રસીકરણ માં ભાગ લીધો તેમજ સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરી 15 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો ને રસી મૂકવામાં આવી.


