Gujarat

માંગરોળ તાલુકાની લોએજની ગામની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજમાં ” નવરાત્રી મહોત્સવ ૨૦૨૨”ઉજવવામાં આવ્યો

માંગરોળ,,, માંગરોળ તાલુકાની લોએજની ગામની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજમાં ” નવરાત્રી મહોત્સવ ૨૦૨૨”ઉજવવામાં આવ્યો આ ક્રાયૅક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલના કન્વીનર અને સંસ્થાના સ્થાપક/ સંચાલક ડો.વેજાભાઈ એમ.ચાંડેરા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ખેલૈયાઓને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યું હતું અને નવરાત્રીમાં ભાગ લેનાર જુનીયર ભાઈઓમાં વેલડ્રેસમાં પ્રથમ નંબર નંદાણિયા ભવ્ય એ.,દ્વિતીય નંબર રામ ધૃવ જે.,તૃતીય નંબર ડાકી રાજ અને જુનીયર ભાઈઓમાં વેલસ્ટાઈલમાં પ્રથમ નંબર બંધીયા કમેશ, દ્વિતીય નંબ ર વાઘેલા જય,અને તૃતીય નંબર મોરી બાલુ અને મેવાડા નૈમીશ,તેમજ જુનીયર બહેનોમાં વેલડ્રેસમાં પ્રથમ નંબર નંદાણિયા ખેવના,દ્વિતીય નંબર રામ મનસ્વી અને તૃતીય નંબર રામ ક્રિષા અને નંદાણિયા દિયા તેમજ જુનીયર બહેનો વેલસ્ટાઈમાં પ્રથમ નંબર ચાંડેરા પ્રગતિ,દ્વિતીય નંબર સોલંકી આસ્થા,તૃતીય નંબર શેખ કક્ષાના અને પંડીયા શિવાની ઉપરાંત સીનીયર ભાઈઓમાં વેલડ્રેસમાં પ્રથમ નંબર પટાટ ચિરાગ,દ્વિતીય નંબર રાવલીયા સુજલ અને સીનીયર ભાઈઓમાં વેલસ્ટાઈલમાં પ્રથમ નંબર વાઝા વિવેક,દ્વિતીય નંબર સોલંકી અનિલ,તૃતીય નંબર ગોહેલ ધવલ તેમજ સીનીયર બહેનોમાં વેલડ્રેસમાં પ્રથમ નંબર ભુતિયા પુજાબહેન,દ્વિતીય નંબર ગરેજા પાયલ અને સીનીયર બહેનોમાં વેલસ્ટાઈલમાં પ્રથમ નંબર માલમ ક્રિષ્નાબહેન,દ્વિતીય નંબર નંદાણિયા નંદની,તૃતીય નંબર ગરેજા પાયલબહેનનો નંબર આવ્યો હતો કોલેજ વિભાગમાં બહેનોમાં વેલસ્ટાઈલમાં પ્રથમ નંબર વાળા વૈશાલીબેન,દ્વિતીય નંબર બાલસ રોશનીબહેન,તૃતીય નંબર મજેઠીયા નિરાલીબહેનનો આવ્યો હતો.નિણૉયકની ભુમિકા નંદાણિયા અરજનભાઈ એસ.અને નંદાણિયા પાયલબહેન એમ.એ નિભાવી હતી.

રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20220929_190949.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *