NETFISH-MPEDA ના માર્ગદર્શન થી તેમજ શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી , શ્રી દરિયાલાલ હોડી એશોસીએસન ના સહયોગ થી માંગરોળ બંદર ખાતે “પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અભિયાન ” અંતર્ગત કલેક્શન સ્થળ તૈયાર કરવામા આવ્યુ. આ સ્થળે માછીમારી દરમિયાન આવતા પ્લાસ્ટિક કે નકામા કચરાનો નિકાલ કરવો, તેમજ બંદર વિસ્તાર માથી એકત્ર થયેલ પ્લાસ્ટિક ને એક સ્થળે એકત્રિત કરવામા આવશે પછી તેમનો નાશ કરવામાં આવશે,,
ચાલો સૌ સાથે મળી સ્વચ્છ માંગરોળ બંદર અભિયાન ને સફળ બનાવીએ…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


