Gujarat

માંગરોળ,, માંગરોળ ખાતે આજે માર્કેટીંગ યાર્ડ ની ચુંટણીનું મતદાન પૂર્ણ 

માંગરોળ માર્કેટિંગ યાર્ડની  કુલ ૧૦ સીટો માટે ૨૦ ઉમેદવારો મેદાનમાં ઉતરીયા છે ત્યારે જો તમદારોની વાત કરવામાં આવે તો આ દશ સીટોના કુલ ૮૩૪ મતદારો છે જેમાંથી ૭૮૭ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં કુલ ૯૪,૩૬ ટકા મતદાન થયું હતું
જેમાં આજે માંગરોળ કેશોદ ધારાસભ્ય અને રાજયના પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઇ માલમ એ ખેડુત તરીકે કર્યું મતદાન
તો આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વેપારી મંડળ પેનલમાં ૪ સીટ બિન હરીફ થઇ ચુકી છે તો ખરીદ વેચાણ સંઘ ૨ સીટ થઈ કુલ ૬ સીટ બીન હરીફ થઈ ચુકી છે
પરંતુ કુલ ૧૬ સીટ માંથી બાકી રહેતી  ખેડુત મંડળીઓનું ૧૦ સીટનું આજે મતદાન શરૂ કરવાં આવ્યું હતું જેમાં ટોટલ મતદારો ૮૨૪ છે.
ખાસતો માંગરોળ માર્કેટીંગ યાર્ડ માં ઘણા સમયથી  કોગ્રેશનો દબદબો રહયો છે તો ઘણા સમયથી આ ચૂંટણી વિવાદે ચડિછે  તો આ વખતે ભાપજ કોંગ્રેસ સામસામે બાયો ચડઢાવીછે તો જોવાનું એ રહ્યું કે બાજી કોણ મારશે,,?
આજે માંગરોળ માર્કેટીંગ યાર્ડ નું મતદાન પ્રકીર્યા પૂર્ણ થઇછે તો આવતીકાલે યાર્ડ ખાતે સવારે નવ વાગે મત ગણતરી કરવામાં આવશે અને પરીણામ જાહેર થશે  કાલે સાચી ખબર પડસે કોન કીતને પાનીમે,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ

IMG-20220425-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *