રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ના ગુજરાત પ્રેસિડેન્ટ સોનલબેન ડાંગરીયા ની અધ્યક્ષતામાં યુથ વિઞ ના 11 મેમ્બરોની નિમણૂક
માનવ અધિકારમાં આ યુવા વર્ગ સમાજમાં ચાલતા સમાજવાદ જાતિવાદ ધર્મવાદ ગોત્યા તેમજ મહિલાઓ સાથે થતા અત્યાચાર અન્ય શોષણ બાળ મજુરી જેવા ચાલતા અનેક ભ્રષ્ટાચાર ઓ અને કોભાંડો મા જ્યાં જ્યાં આપણા માનવ અધિકારોનું હનન થતુ હોય ત્યાં યુથ વિંગ મેમ્બરો કરશે લાલ આંખ.
સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશનના ગુજરાત પ્રેસિડેન્ટ સોનલબેન ડાંગરીયા યુથ વિંગ ના મયુરભાઈ ટોપિયા નિખિલભાઇ દોમડીયા પ્રશાંતભાઈ ધામેલીયા વિમલભાઈ સોજીત્રા કિશનભાઇ કોરાટ હિમાંશુ સંચાણીયા ધ્રુવિક ઢોલરીયા સોજીત્રા મંથન સખીયા મૌલિક વિરલ સોલંકી પ્રીયેસ સોજીત્રા આ તમામ મેમ્બરો ખુબ ખુબ આગળ વધે અને પ્રગતિ કરે એવા શુભેચ્છાઓ સાથે શુભ આશિષ આપે છે
રિપોર્ટર સોનલબેન ડાંગરિયા



