Gujarat

રાજકોટ માં મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી કે જે મિના હરબંસ નગી  દ્વારા સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ મહામંડળ અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના ઉપક્રમે આદયામીક વિશ્રવ વિદ્યાલય દ્વારા ધાર્મિક કાર્યક્રમ જેમાં ઈનટર નેશનલ એવોર્ડ થી સન્માનિત હેમાલી સેજપાલ સુનીલભાઈ ધાણક સહીત સોની સમાજ ના અગ્રણી નુ સન્માન કરવામાં આવ્યું 

રાજકોટ સોની બોર્ડીંગ ફુલછાબ ચોક માં મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેન હરબંસ નગી વસઈ મુંબઈ દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું  જેમાં કાર્યક્રમ અંતર્ગત સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના અગ્રણી મોહીત ભાઈ કાગદડા પ્રમુખ શ્રી ધીરૂભાઈ સાગર પરજીયા સમાચાર ના તંત્રી શ્રી સુનીલભાઈ ધાણક સહીત ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી હેમાલી બહેન સેજપાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કર્યો હતો જેમાં વકતા અમોલ ભાઈ દ્વારા પણ સતયુગ ત્રેતા યુગ તેમજ આદયામીક વિશ્રવ વિદ્યાલય દ્વારા આત્મા પરમાત્મા નો પરિચય આપ્યો અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ ના પ્રમુખ શ્રી ધીરૂભાઈ હરીભાઈ સાગર મંત્રી શ્રી મોહિત ભાઈ કાગદડા સહીત કમિટી સભ્ય તેમજ પરજીયા સમાચાર ના તંત્રી શ્રી સુનીલભાઈ ધાણક બાહરીન થી પધારેલા મહેમાન મહેશભાઈ સાગર કુમાર ભાઈ ધાણક ભરત ભાઈ રાઠોડ ની ખાસ ઉપસ્થિતિ માં યોજાયેલા ધાર્મિક કાર્યમાં હેમાલી બહેન સેજપાલ ને તેમજ સોની સમાજ ના અગ્રણી ને સન્માનિત કર્યા હતા
બાઈટ હેમાલી સેજપાલ
રીપોર્ટ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ

IMG-20220111-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *