રાજકોટ
સાર્થક કરવાનો નાનકડો પ્રયાસ એવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છ માર્ચ વિશ્વ મહિલા દિવસ અનુસંધાને એવા પરિવારો કે જેમાં વિધવા વિધુર તેમજ જરૂરિયાત મંદોને 51 પરિવારો ને માસિક રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું કે આ 51 પરિવારો ને હર મહિને રાશન કીટ આપવામાં આવશે એવા સંસ્થાના કેતનભાઇ ગણાત્રા આરતીબેન જાની અને સાગરભાઇ ધંધુકિયા અને સેજલ મહેતા અને તેમની ટીમ આ સેવાના ભગીરથ કાર્ય માં ખૂબ ખૂબ પ્રગતિ કરે જેને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ના સોનલબેન ડાંગરિયા ખુબ ખુબ અભિનંદન આપે છે



