Gujarat

રાજકોટના કાલાવાડ રોડ પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા આધેડનું મોત

રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ પર મોટા મવા નજીક મટુકી રેસ્ટોંરન્ટ્‌ પાસે મુરલીધર પાનવાળી શેરી નજીક બેફામ ગતિએ આવતા ટ્રકે ટુ-વ્હીટલરને ઠોકરે લેતા મુળ ધોરાજીના હાલ રાજકોટ રહી નોકરી કરતાં ૬૦ વર્ષીય રમેશભાઇ બચુભાઇ હિંગરાજીયાનું મોત નિપજ્યુંક હતું. રવિવારે સાંજે પોતાનું એક્સેાસ ટુ-વ્હીનલર નં. જીજે-૦૩-ઈએ-૫૬૪૩ હંકારીને જતાં હતાં ત્યા રે મટુકી રેસ્ટોસરન્ટ્‌ પાછળ મુરલીધર પાનવાળી શેરીમાં ડમ્પઈર નં.જીજે-૧૩-બીડબ્લ્યુ-૨૧૩૨ના ચાલકે ટુ-વ્હીછલર સહિત અકસ્માત સર્જતાં સાથળ, શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિબટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

File-02-Photo-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *