રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ પર મોટા મવા નજીક મટુકી રેસ્ટોંરન્ટ્ પાસે મુરલીધર પાનવાળી શેરી નજીક બેફામ ગતિએ આવતા ટ્રકે ટુ-વ્હીટલરને ઠોકરે લેતા મુળ ધોરાજીના હાલ રાજકોટ રહી નોકરી કરતાં ૬૦ વર્ષીય રમેશભાઇ બચુભાઇ હિંગરાજીયાનું મોત નિપજ્યુંક હતું. રવિવારે સાંજે પોતાનું એક્સેાસ ટુ-વ્હીનલર નં. જીજે-૦૩-ઈએ-૫૬૪૩ હંકારીને જતાં હતાં ત્યા રે મટુકી રેસ્ટોસરન્ટ્ પાછળ મુરલીધર પાનવાળી શેરીમાં ડમ્પઈર નં.જીજે-૧૩-બીડબ્લ્યુ-૨૧૩૨ના ચાલકે ટુ-વ્હીછલર સહિત અકસ્માત સર્જતાં સાથળ, શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિબટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.


