Gujarat

લીલીયા ના મુસ્લિમ સમાજ ના હમદ ભાઈ ને સાંત્વના પાઠવતા લીલીયા કરીયાણા  વેપારીઓ

આજ રોજ લીલીયા મોટા ખાતે હમદ ભાઈ બેલીમ ના પત્ની કુલસમ બેન નું ટૂંકી બીમારી થી અવસાન થતાં લીલીયા કરીયાણા ના વેપારી વો દ્વારા હમદ ભાઈ ને સાંત્વના પાઠવવા મા આવેલ હમદ ભાઈ બેલીમ લીલીયા ના તમામ કરીયાણા વેપારી વો સાથે એક પરિવાર ના સદસ્ય ની જેમ સંકળાયેલ હોય ત્યારે પોતે એક ટ્રાન્સપોટર નો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે આજે એમના દુઃખ માં સહભાગી થવા લીલીયા કરીયાણા ના વેપારી ઓ દ્વારા સ્વયંમભુ પોતા ની દુકાનો બંધ રાખી આવેલ આ દુઃખ ની ઘડી માં હમદ ભાઈ ને સાંત્વના પાઠવેલ તેમજ લીલીયા ના વેપારી ઓ દ્વારા કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ
રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220629-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *