Gujarat

લીલીયા મોટા તળપદા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાનું સન્માન કરાયું

તારીખ 26/6/2022, શુક્રવાર ના રોજ લીલીયા મોટા તળપદા કોળી સમાજના જે વિદ્યાર્થી સારા માર્ક્સ લાવી સમાજનું ગૌરવ વધાર્યું છે તેમનું સન્માન સમાજ દ્વારા કરી તેમને પ્રોત્સાહન ઇનામ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
જેમાં ખાસ જયશ્રીબેન દાદુભાઇ જાદવ નામની વિદ્યાર્થીની એ ધોરણ દસ મા 92.33%લાવી લીલીયા તાલુકા મા બીજા ક્રમે રહી સમાજ નું માન વધાર્યું હોય એમનું સન્માન પણ કરવા માં આવેલ
આમ લીલીયામાં તળપદા કોળી સમાજ દ્વારા પ્રથમ તેજસ્વી તારલાનું સન્માન કાર્યક્રમ કરી સમાજના વિદ્યાર્થી ને એક ઉત્સાહ વધારવાનું કામ કર્યું  છે આ કાર્યક્રમ પ્રમુખ નરશી ભાઈ મકવાણા તેમજ ઉપ પ્રમુખ ભુપત ભાઈ ચૌહાણ ની ઉપસ્થિતિ માં યોજાયેલ જેમાં જેમાં લીલીયા તળપદા કોળી સમાજ ના બહેનો તેમજ ભાઈઓ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220628-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *