કવરેજ કરવા ગયેલ 3 પત્રકારોના નામ પણ ફરીયાદ મા સામેલ થતા પત્રકારોમા રોષ….
જીલ્લાભરના પત્રકારોએ બહોળી સંખ્યામા જીલ્લા પોલીસ અધિક્ષક અને જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવેલ….
પત્રકારો પર લગાવવામા આવેલ ખોટી ફરીયાદ રદ કરવામા આવે તેવી માંગ …
અધીકારીઓ એ સહકારની ભાવના કેળવી તટસ્થ અને ન્યાયિક તપાસની આપી ખાતરી….


