Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની આસ્થાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની આસ્થાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહાશિવરાત્રીનાં આ પાવન પર્વ નિમિત્તે શિવભક્તો ભારે શ્રધ્ધા અને આસ્થાભેર પૂજન અર્ચન અને શિવસ્તુતિ કરતાં જોવા મળેલ.

IMG-20220302-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *