Gujarat

સાવરકુંડલા વૉર્ડ નંબર (૯) સાધના સોસાયટીના યુવાનો દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સાહેબને લેખીત અને મૌખિક રજુઆત કરવામાં આવી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ચીફ ઓફિસર સાહેબ હાજર ના હોવાથી ડીસ્પેચ કલાર્કને પત્ર આપેલ. તેમજ મામલતદાર કચેરીમાં નાયબ કલેકટર સાહેબ શ્રી ને પણ લેખીત અને મૌખીક રજૂઆત કરવામાં આવી …….
———————————————————————
વોર્ડ નંબર (૯) ના સાધના સોસાયટી મા લગભગ ૧૦૦ જેટલા મકાનો આવેલા છે અહી કૉંગ્રેસ શાશન દરમિયાન શહેરી વિકાસ યોજનામાથી  સોસાયટીમાં બ્લૉક રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ પાલીકા દ્વારા રોડનું કામ અધૂરું મુકાયું હતુ અડધો રોડ બાકી રખાયો હતો જેની અનેક વાર રજૂઆત કરેલ પણ કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે સાધના સોસાયટીના નવ યુવાનો સિરાજખાન પઠાણ,સાહિલ મલેક,પરવેઝ વણઝારા,સુજલ બેલીમ દ્વારા લેખીત અને મૌખિક  રજુઆત કરવામાં આવી હતી.

IMG-20220624-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *