સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ ગુરુપૂર્ણિમાનાં આગલા દિવસે વિધાર્થીઓ,શિક્ષકો એ મળીને વૃક્ષારોપણ અને સ્વરછતા અભિયાનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.વિધાર્થીઓમાં પર્યાવરણનાં જતન માટે દરેક વિધાર્થી એક વૃક્ષ પોતાના નજીકનાં વિસ્તારમાં ઉગાવી પ્રકૃતિનું ઋણ અદા કરશે એવો સંકલ્પ સંસ્થાનાં પ્રિન્સિપાલ મોહિતભાઈ પરમાર તમામ વિધાર્થીઓ પાસે લેવડાવેલ.


